Wednesday, June 16, 2021
હિન્દુઓની આસ્થાનું સૌથી મોટું પ્રતીક છે વારાણસીમાં આવેલા આ ભવ્ય મંદિરો અને ઘાટ

દેશભરમાં એવા ઘણાં તીર્થ સ્થાનો છે જ્યાં તમે પૂજાની સાથે સાથે ફરવા પણ માણી શકો છો. આવી જ એક જગ્યા વારાણસી છે, જે હજારોથી વધુ સદીઓથી હિન્દુઓની આધ્યાત્મિકતા...

Read more
જો તમે શિવભક્ત છો તો આ ચાર શિવમંદિરોની મુલાકાત લીધી જ હશે, એક તો જુનાગઢમાં પણ છે

તમને ભારતના દરેક રાજ્યમાં ઘણા મંદિરો મળશે. કાશ્મીરની ઉત્તરીય ખીણોથી માંડીને તામિલનાડુના દક્ષિણ કિનારા સુધી, તમને નગરો અને શહેરોમાં ઘણા મંદિરો મળશે. જો એવું કહેવામાં આવે કે અહીં...

Read more
આ બે વસ્તુનું ધ્યાન રાખ્યું તો કોરોના ચેપ લાગવાની શક્યતા 80 ટકા ઘટી જાય છે, જાણો

કોરોનાનું સંક્રમણ હજુ પણ બધાને ડરાવે છે. કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક રહી હતી અને તેથી જ લોકો કોરોનાથી ફફડી ઉઠ્યા હતા. ઘણાએ તેમાં જાન ગુમાવ્યા છે. ખેર,...

Read more
હાથમાં જ પાવર બેન્ક ફાટતાં એકનું મોત, ઘરના છાપરાં પણ ઉડ્યા !

મોબાઇલ ચાર્જ કરવા માટે ઘણા હાથમાં જ પાવર બેન્ક રાખીને કામ કરતા હોય છે. પરંતુ એમ કરવામાં હાથમાં જ પાવર બેન્કનો બ્લાસ્ટ થતાં એકનું મોત નીપજ્યું હતું. આ...

Read more
પતિએ કરી એવી હરકત કે  યુગલ છુટાછેડા સુધી પહોંચી ગયું

પતિ અને પત્ની વચ્ચે ઝઘડા કે મનમેળ ન હોય ત્યારે યુગલ છુટાછેડા સુધી પહોંચી જતું હોય છે. ટૂંકમાં છુટાછેડા માટે કોઇ નક્કર કારણ હોય છે. પરંતુ હાલમાં એક...

Read more
ગૂગલે દેશની આ ભાષાને સૌથી ભદ્દી ભાષા ગણાવતા માંગવી પડી માફી

ગૂગલ પર આપણે ઘણું સર્ચ કરીએ છીએ. આપણી અજ્ઞાનતા અંગે વિવિધ માહિતી મેળવવામાં ગૂગલ આપણને ઘણું જ ખપ લાગે છે. પરંતુ ગૂગલ પર ક્યારેક એવો ભાંગરો વટાય છે...

Read more
મુકેશ અંબાણી રિલાયન્સનું આટલું મોટું સામ્રાજ્ય કઇ રીતે સંભાળતા હશે ?

મુકેશ અંબાણી જેવા ધનપતિ રિલાયન્સનું આટલું મોટું સામ્રાજ્ય કઇ રીતે સંભાળતા હશે, એ બધાને જાણવું હોય છે. સ્વાભાવિક છે કે ઉદ્યોગનું મોટું સામ્રાજ્ય હોય, ત્યારે તે સામ્રાજ્યની તમામ...

Read more
બાકી રાજ્યોમાં રાહત પણ આ સાત રાજ્યોમાં કોરોનાના દર્દીઓમાં મોટો ઉછાળો, જાણો

કોવિડ 19 ખરેખર ચામાચીડિયામાંથી માનવીમાં ફેલાયો કે વુહાનની લેબમાંથી ફેલાયો એ અંગે વિજ્ઞાન જગત ખાખાંખોળા કરવા બેઠું છે. અમેરિકાએ પણ તેના જાસુસોને સત્ય શોધી કાઢવા માટે આદેશ કર્યો...

Read more
ડિપ્રેશનમાં તમારા શરીરના આ ભાગની કામ કરવાની શક્તિ ઘટતી હોવાનો દાવો

ડિપ્રેશન માનસિક બિમારી છે, પણ તેની અસર તમારી કિડની ઉપર પણ થઇ શકે એ જાણીને તમે ચોંકી જશો. પરંતુ ચીનના વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે ડિપ્રેશનને કારણે તમારી...

Read more
Page 1 of 34 1 2 34
  • Trending
  • Comments
  • Latest

News From Date

June 2021
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Get All News Updates