આ દેશ પર્યાવરણને લઈને ગંભીર, ૨૦૩૦ સુધીમાં પેટ્રોલ…

બ્રિટનમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા સરકાર ગંભીર, ૨૦૩૦ સુધીમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કાર બંધ થઈ જશે. આગામી ૨૦૩૦ સુધીની સાલમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કાર બંધ કરવા માટે બ્રિટનની સરકાર દ્રઢપણે આયોજન કરી રહી છે.…

બર્થ કંટ્રોલને બદલે ભળતું જ ઇન્જેક્શન મારી દેતાં…

વિદેશમાં તબીબોએ કાળજીથી કામ કરવું પડે છે. જો ગફલત કરી તો દર્દીને મોટું વળતર ચૂકવવું પડતું હોય છે. એવો જ એક કિસ્સો અમેરિકાના સિએટલ શહેરીમાં નોંધાયો છે. અહીં એક દંપતિ ગર્ભ ન રહી જાય એ…

ફાઇઝરની કોરોના રસીને સફળ બનાવવા પાછળ આ પતિ…

પ્રારંભિક વિશ્લેષણ દર્શાવે છે કે કોવિડ -19 માટે બનાવેલી પ્રથમ રસી 90 ટકા લોકોમાં ચેપ અટકાવી શકે છે. આ રસી વિશ્વની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝર અને બિયોનેક દ્વારા બનાવવામાં આવી છે. જર્મન બાયોટેક ફર્મ…

પ્લેન ક્રેશ થયું છતાં ડોક્ટરોએ પરાક્રમ કરીને દર્દીની…

સ્વાસ્થ્ય કર્મી પણ ખરેખર એક વોરિયર જ છે. તેને માટે દર્દીને જીવાડવાનું એક માત્ર લક્ષ્ય હોય છે. એ માટે તે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતો હોય છે, એવો જ એક બનાવ અમેરિકામાં નોંધાયો છે.…

ચીનમાં પાંચ મહિનાથી ફસાયેલા ભારતીય મર્ચન્ટ શિપની બદતર…

ગયા જુન મહિનામાં જ્યારે કોરોના પીક પર હતો અને દુનિયાભરમાં લોકડાઉન ચાલી રહ્યું હતું, ત્યારથી ભારતીય મર્ચન્ટ શિપ જગ આનંદ ચીનના જિંગટેક બંદર પર ફસાયેલું છે. આ જહાજમાં 23 ખલાસીઓ પણ છે, જેઓ પણ પાંચ…

બ્રિટનના વડાપ્રધાન જોન્સને રાવણને કર્યો યાદ, જાણો શું…

કોરોનાને કારણે આ વખતે રાવણ બચી ગયો, નહીંતર દર વર્ષે અનિષ્ટોના નાશના નામે રાવણદહન કરવાની આપણે ત્યાં પરંપરા છે. એ બાદ જ દીવાળી આવતી હોય છે. હવે દીવાળી પણ આ અઠવાડિયાના અંતે આવી રહી છે,…

આ દેશે આતંકવાદી હુમલા બાદ મસ્જિદોને તાળા મારી…

આતંકવાદી હુમલા ફરીથી યુરોપમાં જોર પકડી રહ્યા છે. ફ્રાંસમાં આતંકી હુમલા બાદ યુરોપના વધુ એક દેશ ઓસ્ટ્રિયામાં પણ 6 સ્થળોએ આતંકવાદી હુમલા થયા હતા, જેમાં ચારના મોત થયા હતા, સોમવારે થયેલા એ આતંકવાદી હુમલામાં 13…

અમેરિકાની એક ચૂંટણીમાં એક મતદારે તમે કલ્પના પણ…

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી બાદ હજુ પરિણામ અંગે આખી દુનિયા મૂંઝવણમાં મૂકાઇ છે, ત્યારે અમેરિકામાં આ ચૂંટણી માટે થયેલા મતદાનમાં કોરોનાએ પણ ઘણી અસર કરી છે. આપણે ત્યાં પણ બિહાર વિધાનસભા તથા અન્ય રાજ્યોમાં થયેલી…