ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં…

ગુજરાતમાં કોરોનાના કેસનો ફરી રાફડો ફાટયો હોય તેમ રવિવારે અધધ એક જ દિવસમાં નવા ૧૪૯૫ કેસ નોંધાયા હતા. રાજ્યમાં ૩ મોટા શહેરોમાં નાઈટ કર્ફયૂ મુકાયો હોવા છતાં કેસની સંખ્યા ચિંતાજનક વર્ણવાઈ રહી છે. દિવાળીમાં ગુજરાતમાં…

અમદાવાદમાં કોરોનાના દર્દીઓને અન્યત્ર કેમ ખસેડવા પડી રહ્યા…

અમદાવાદમાં છેલ્લા કેટલાક વખતથી ફરીથી કોરોનાના કેસો વધવા માંડ્યા છે. આજે એટલે કે 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી અમદાવાદમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે. કોરોનાની સ્થિતિ એવી સ્ફોટક ગણાવાય છે કે…

ખરા અમદાવાદીઓ: કરફ્યુ શરૂ થાય તે પહેલાં માર્કેટમાં…

57 કલાકના કર્ફ્યુની ઘોષણા બાદ અમદાવાદના કાલુપુર માર્કેટમાં ભીડ એકઠી થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકોએ ગભરાટની ખરીદી શરૂ કરી દીધી હતી. કોરોના વધતા જતા મામલાને કારણે અમદાવાદમાં આજે રાતથી સોમવાર સવાર સુધી કર્ફ્યુ જાહેર…

આવતા સોમવારથી શાળાઓ ખુલશે, પણ વાલીઓ બાળકોને મોકલશે…

કોરોનાને કારણે ગયા માર્ચ મહિનાથી ગુજરાતમાં શાળા- કોલેજો બંધ છે. કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં રહે એ માટે શાળા- કોલેજો બંધ કરી દેવાયા હતા. જ્યાં વધુ લોકો ભેગા થઇ શકે એવા તમામ સ્થળો બંધ હતા, ત્યારે બાળકો…

ગિરનાર રોપ વેના ભાવને લઇને આજે ફરી થઇ…

ગિરનાર રોપ વે હવે શરૂ થયાના દિવસો જ થયા છે. પરંતુ ઊંચા ભાડાને કારણે એ રોપ વે લોકો માટે આર્થિક રીતે પરવડે એવો રહ્યો નથી. સ્વાભાવિક છે કે ઊંચા ભાડાને કારણે સામાન્ય લોકોનું એમાં બેસવાનું…

ચૂંટણીમાં કાળા નાણાંના કોથળાઓનો જ્વલંત વિજય થયો: પરેશ…

ગુજરાતમાં 8 બેઠકોની પેટા ચૂંટણી યોજાઇ હતી. એ માટેનું 3 નવેમ્બરે મતદાન થયા બાદ 10મી નવેમ્બરે મતગણતરી થતાં સર્વત્ર ભાજપનું કમળ ખીલી ઉઠ્યું હતું. કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. પરાજયનો સ્વીકાર કરવો પણ મુશ્કેલ હોય…

આજે ગુજરાતમાં કોનો જયજયકાર થશે ?

આજે ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. 3 નવેમ્બરે આ ચૂંટણી માટે સરેરાશ 60.95 ટકા મતદાન થયું હતું. મોરબી, ઘારી, ગઢડા, કરજણ, ડાંગ,અબડાસા, લીંબડી અને કપરાડા બેઠકની પેટા ચૂંટણીના પરિણામમાં કમળ ખીલશે કે…

સુરતમાં વધુ એક સ્પામાં આ બદનામ કામ ચાલતું…

સુરતમાં સ્પા વધુ ચર્ચાએ ચઢ્યા છે. સ્પા એમ તો મસાજ કેન્દ્ર છે, પરંતુ એ કેન્દ્ર ખરેખર તો ગોરખધંધાના કેન્દ્ર બની ગયા છે. થોડા વખત પહેલાં જ એક વિદેશી યુવતી પણ મૃત્યુ પામી હતી, એ બાદ…